Skip to main content

Posts

Peregrine Falcons with kill

અમે વલસાડ પાટણ થી આવ્યા હતા. રણ  પાટણ થી પણ બહુ નજીક હતું જેથી અમને ત્યાં શાહીન બહુ બધી વાર દેખાતો હતો. અહીંયા આવ્યા પછી તમને એવું લાગતું હતું કે હવે અમને શાહીન બહુ નહી દેખાય પરંતુ એવું થયું નહીં. અમે શાહીન વલસાડમાં બહુ બધી વાર જોઈએ. વલસાડના દરિયાકાંઠે જ્યારે અમે કીચડીયાઓને જોવા ગયા હતા ત્યારે આકાશમાં અમને શાહીન પક્ષી દેખાયું. તે જ્યાંથી ઉડી હતું ત્યાં બેઠેલા કીચડીયા અચાનક ઉડ્યા અને અમારું ધ્યાન આ પક્ષી પર ગયું. એના પર ધ્યાન આપતા અમને દેખાયું કે તેના પગમાં એક નાનું પક્ષી મારેલું હતું. અમારા દેખા દેતા શાહીન પક્ષી આકાશમાં ગાયબ થઈ ગયું.
Recent posts

Common Babbler

 ગુજરાતમાં બહુ જ દેખાય છે. જ્યારે હું અને મારો મિત્ર આનંદ નળ સરોવરમાં ફોટોગ્રાફી કરવા જઈ રહ્યા હતા તો તે વાડ થોળ બેઠું હતું.  અમે અમારી ગાડી રોકી અને એનો ફોટો પાડ્યો આ પક્ષી ગુજરાતમાં બહુ સામાન્ય રીતે દેખાય છે પણ આ ફોટો એ મારી બહુ દિવસોથી પાડવો હતો તો આ જોઈને મારા દિલમાં એવું જણાવ્યું કે આ જ છે મારો photo of day. Common Babbler Nalsarovar Bird Sanctuary, Ahmedabad, Gujarat, India 2020 #commonbabbler #babbler #nikonindiaofficial   #bestbirdshots   #nikond850 #pictureoftheday #pankajmaheria #viralpatel #allmightybirds #nikon #wildbird #birdslife #nikon500mmf56epf #earthcaptured #lonelyplanet   #travelgram #naturelover #yourshotphotographer   #wildlifephotography #discoverwildlife #ngtindia #naturelovers #wildlifeconservation #bird_illife #birdwatching   #escapeintothewild #escapeintothewild_net

Tawny Fish-Owl

  A large brown owl with wide yellow eyes and sideways-drooping ear tufts; rich tawny brown plumage with black mottling unique in its range. Always found in close proximity to rivers or lakes, usually roosting in dense waterside groves by day. Hunts fish from a low perch at dusk and at night. Hunting birds are seldom observed, as they hunt from tangles and other dense vegetation. Other horned owls in range are either much smaller (Long-eared Owl, scops-owls) or much larger (Eurasian Eagle-Owl). Pairs duet, giving 2-3 deep hoots; younger birds beg with higher-pitched screeching calls. (source : ebird.org)

Long-billed Thrush

We are searching for a Eurasian Woodcock but we didn't succeed at a place where we are searching. So we drop the search of Eurasian Woodcock and started our journey towards Mandal. In our journey suddenly one of my friend has shouted stop stop stop he had seen something beside road. That bird foraging typical like Eurasian Woodcock. For a moment we feel like it was a Eurasian Woodcock. When we reached at please we find out that it large gray-brown thrush with an exceptionally long bill. So it was a Long-billed Thrush one of the bird of our wish-list. Long-billed Thrush Zoothera monticola beside road somewher in Uttarakhand, India Feb 2020

પોળો ની પાળે....

અરવલ્લીની ગોદમાઁ સમાયેલા પોળોના જંગલો પ્રક્રુતિ પ્રેમીઓ માટે  ઉતમ સ્થળ છે. ખાખરો, મહુડો, ઉંબરો, આંક્લો, બોર વગેરે જેવા વૃક્ષો અને ઔષધીય વનસ્પતિઓ થી આચ્છાદિત ગિરિમાળાઓ કુદરતી જળસ્ત્રોત, પંદર્મી સદીનું સ્થાપત્ય અને ખાસુ અદભુત જૈવિક વૈવિધ્ય તેના પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે . પોળોના જંગલો રીંછ, ચિલોત્રો અને લુપ્ત થતાં ગીધ જેવા પક્ષીઓનું પ્રાકૃતિક નિવાસસ્થાન છે. વહેલી સવારથી જ પોળોના જંગલો પક્ષીઓના કલરવથી ગૂંજવા માંડે છે તેમાં વણાય જતો વહેતા પાણી નો અવાજ મધુર કુદરતી સંગીત નો અહેસાસ કરાવે છે. સવારે સાત વાગ્યે અમારા પક્ષીની નિરીક્ષણની શરૂઆત આઠથી દસ ખેરખટ્ટા ના ટોળા થી થઇ. પોળો કેમ્પસાઇટ પક્ષી નિરીક્ષણ માટે એક સારી જગ્યા છે. સહેલાણીઓની અવરજવર ઓછી હોય તો આ વિસ્તારમાં ઘણા પક્ષીઓ જોવા મળી જાય છે. અહી વડ, ઉમરા જેવા પાકેલા ફળો ધરાવતા વૃક્ષોમાં પંખીડાઓ ના અવાજની ભરમાળ સાંભળી ચકિત થઈ જવાય છે. અહીં ચિલોત્રો, લક્કડખોદ, કંસારો, તુઇ, પિળક,   સુડો,  ખેરખટો જેવા પક્ષીઓ ના પોતાનો અનોખો અવાજ થી હાજરી પુરાવી કે જુઓ અમે અહિયાં જ છીએ. વળી લીલા કંસારાના બુલંદ અવાજ ની પડઘમ તો આખા જંગલમાં વાગે છે.  હરણાવ ન

Indian Scimitar Babbler

  Striking tuxedoed babbler with a slightly downcurved banana-yellow bill and bright white eyebrows. A foothill and montane species of forest, forest edge, and dense scrubby growth. Clambers and bounces about along branches and in the undergrowth, typically in pairs or small flocks. Song variations include brief series of hooting calls, accelerating and jumbled in the second half. Calls include various rattles and hoots; often duets. ( Source : ebird.org) Previous                                                                                                                                    Next

Brown Crake

  A round, softly-colored inhabitant of rice fields, wet shrubby areas, and reedbeds. Despite its use of sheltered habitats, this is one of the bolder rails, and can be seen wandering in the open. The upperparts are brown and the face, breast, and belly are gray. Yellow-based bill is also often surprisingly visible even when hidden in vegetation. Constantly cocks tail upwards and downwards as it forages. ( source ; ebird.org) Previous                                                                                                                                    Next